રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી કપરાડા વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત કરચોડ જીલ્લા પંચાયત વિસ્તાર માં આપણા લોકપ્રિય ઉમેદવાર શ્રી. જીતુભાઇ ચૌધરી સાથે સઘન ચૂંટણી પ્રચાર કરેલ
કરચોડ અસ્ટોલ , કસ્ટોનીયા , કેતકી -ઉમલી , દહીંખેડ , શુક્લબારી ...