માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના કૂષિ બિલ થી ખેડૂતોમાં ખુશીગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરતા :- મુન્દ્રા ગાંધીધામ ના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી
ગળપાદર ગામે કૃષિ સુધારા બિલ વિશે ખેડૂતો ની બેઠક મા માર્ગદર્શન આપતા ...