શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી એસ. એ. એસ. કોલેજના અધ્યાપક પ્રો.ચંદ્રેશ મહેતા એ “અ કમ્પેરેટીવ એનાલીસીસ ઓફ નોન – પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઓફ ન્યૂ પ્રાઈવેટ સેકટર બેન્કસ ઈન ઈન્ડિયા” વિષય પર મહત્વનું સંશોધન કર્યું.
દેશની બેંકિંગ વ્યવસ્થામાં ખાનગી સેક્ટરની નવી બેન્કોનો મહત્વનો ફાળો - પ્રો. ...