આણંદ શહેરના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી ઓના ખબર અંતર પૂછતા સાંસસશ્રી મિતેષભાઈ પટેલ

બીના પટેલ

આણંદ શહેરના વોર્ડ નંબર 7ના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી ઘનશ્યામભાઈ કે. દવે કે જેઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અઠવાડિયામાં 3 વાર ડાયાલીસીસ કરાવી રહ્યા છે જેઓની સાંસસશ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

આણંદ શહેરના વોર્ડ નંબર 7ના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી વિમળાબેન દિનેશભાઇ વાઘેલા કે જેઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બન્ને ઢીંચણ ના ઓપરેશન કરાવ્યા છે જેઓની સાંસસશ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

આણંદ શહેરના વોર્ડ નંબર 6 ના 75 વર્ષના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી મનીષાબેન શિવરંભાઈ ઠક્કર જેઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવ્યું છે જેઓની સાંસદશ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

કરમસદ શહેરના વોર્ડ નંબર 3 ના 78 વર્ષના આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી વિષ્ણુભાઈ ચૌહાણ કે જેઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવ્યું છે જેઓની સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM