કચ્છ જિલ્લામાં  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા  બે વર્ષમાં ૧૧૦ માર્ગના કામો પૂર્ણ કરાયા : રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

કચ્છ જિલ્લામાં હાલમાં અંદાજે ૦૧ લાખ કરોડના  રોકાણ સાથે લગભગ ૪ થી ૫ લાખ યુવાનોને રોજગારી…

મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી…

છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય અપાઇ: કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલ

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,…

‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવણી : મહાત્મા મંદિર, ગાંધીનગર

‘વિશ્વ માતૃભાષા દિવસ’ની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ…

વલસાડમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

જિલ્લામાં કુલ રૂ. ૫૮.૨૧ કરોડના કુલ ૩૭૦ વિકાસ કામોનું મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું વણથંભી…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને…

નર્મદા જિલ્લા સેવાસદન ખાતે “વિશ્વ રક્તદાતા દિવસ” ની ઉજવણી કરાઈ

શૈશવ રાવ નર્મદા અધિકારી-કર્મયોગીઓએ રક્તદાન જાગૃત્તિના સામૂહિક શપથ લીધા રાજપીપલા, શુક્રવાર :- વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીનો…

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બાવળા ખાતે આવેલા ઈ -રેડિયેશન પ્લાન્ટની મુલાકાત લીધી

ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ -રેડીએશન પ્લાન્ટ) દ્વારા ચાલુ વર્ષે ૨ લાખ ૩ હજાર…

શ્રમ સચિવે ઈપીએફઓ સુધારા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ શ્રીમતી સુમિતા ડાવરાએ 13મી જૂન 2024ના રોજ ઈપીએફઓમાં સુધારા અંગેની…

સ્વચ્છતા મિશન અંતર્ગત 90 લાખના વાહનોનું કરાયું લોકાર્પણ

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાની રજૂઆત અન્વયે…

SCAM SCAM