અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા ને જંગી બહુમતી થી જીતાડવા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી મોથાળા જિલ્લા પંચાયત ના ગામો ના પ્રવાસે
પ્રવાસ દરમિયાન માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની કન્યા કેળવણ...