અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા ને જંગી બહુમતી થી જીતાડવા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી મોથાળા જિલ્લા પંચાયત ના ગામો ના પ્રવાસે

પ્રવાસ દરમિયાન માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની કન્યા કેળવણી જેવી યોજના ઓ થી પ્રેરાઈ મહેશ્વરી સમાજ ની એડવોકેટ દીકરી ઓ શ્રી નિતાબેન રામજીભાઈ મહેશ્વરી, મહેશ્વરી મીનાબેન રમેશભાઈ, ઓ ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ની આગેવાની મા ભારતીય જનતા પાર્ટી મા જોડાઈ હતી
મોથાળા જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ના ચેરમેન શ્રી ભાવનાબા જાડેજા, કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી મહેશોજી સોઢા, પૂર્વ પ્રમુખ તા.ભાજપ પરેશસિહ જાડેજા, મોથાળા તાલુકા પંચાયત સીટ ના ઇન્ચાર્જ જિગરભાઈ છેડા, પ્રવિણ મહેશ્વરી, મહામંત્રી શ્રી વાડીલાલભાઈ પોકાર, વાધજીભાઈ માતા, કિર્તીભાઇ રાજગોર, ભાનુશાલી સમાજ ના આગેવાન શંભુભાઈ ભાનુશાલી, મહેશભાઈ ભાનુશાલી, કોલી સમાજ ના પ્રમુખ વિજયભાઈ કોલી,વિક્રમસિંહ સોઢા, સામતભાઈ ગોરડીયા, વેરશી સંજોટ તથા વિવિધ સમાજ ના આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોથાળા ગામ ના સંરપચ શિવજી મહેશ્વરી સાથે દલિત સમાજ આગેવાનો સાથે જોડાયા

સબકા સાથ , સબકા વિકાસ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *