અમદાવાદ શહેરના દક્ષિણ ઝોન સ્થિત સ્મૃતિ મંદિર પાસે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી તથા રામોલ- હાથીજણ વોર્ડના જામફળવાડી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનુ લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ઈસનપુર અને વટવા વોર્ડ વિસ્તારના રહીશોની પાણીની માંગ સંતોષાશે- હાથીજણ વિસ્તા...