ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિવિધ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું

*ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિવિધ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું, આ કેમ્પ ની વિગત અને કુલ રક્તદાન ની. વિગત નીચે મુજબ છે.

રક્તદાન શિબિર
આયોજક: ચિરાગભાઈ પટેલ
સ્થળઃ ડોક્ટર હોમીભાભા સ્કૂલ, મકરપુરા ગામ.
કુલ બ્લડ ડોનેશન 61

વોર્ડ ૫ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રક્તદાન શિબિર
સ્થળઃ આરાધના ભવન, પરિવાર વિદ્યાલય સામે, મહાવીર હોલ આજવા રોડ
કુલ બ્લડ ડોનેશન 25 યુનિટ.

વોર્ડ ૧૧ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રક્તદાન શિબિર
સ્થળઃ ટાગોર નગર હોલ, બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટયૂટની પાછળ, જુના પાદરા રોડ
કુલ બ્લડ ડોનેશન 55 યુનિટ.

વોર્ડ ૯ ભારતીય જનતા પાર્ટી તથા જય સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન શિબિર
સ્થળઃ આપણું કાર્યાલય, ઝાંસીની રાણી સર્કલ, સુભાનપુરા, હાઇટેન્શન રોડ
કુલ બ્લડ ડોનેશન 58 યુનિટ .

આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ Dr વિજયભાઈ શાહ, સંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, સ્ટેન્ડિંગ સમિતિ ના ચેરમેન dr હિતેન્દ્રભાઈ પટેલ ,ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, મનીષાબેન વકીલ, મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી,રાકેશભાઈ સેવક જશવંતસિંહભાઈ સોલંકી,દંડક ચિરાગભાઈ બારોટ, નેતા અલ્પેશ લીંબચીયા, કાઉન્સિલર શ્રી ઓ ,વોર્ડ ના પ્રમુખ મહામંત્રી તથા કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *