

21 મેના રોજ દેશભરમાં એમ્પોટેરીસીન-બીના 23680 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા.
રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ જાહેરાત કરી છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા કેન્દ્રીય સંસ્થાઓને એમ્ફોટેરીસીન-બીના વધારાના 19,420 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેક્શન 24 મે, 2021ના રોજ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, 21 મે રોજ દેશભરમાં એમ્ફોટેરીસીન-બીના 23680 ઈન્જેક્શનોની ફાળવણી પણ કરવામાં આવી હતી.
