પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસના રાજમાં ગુલામીની ગર્તમાં ડૂબેલા, APMCની બહાર ઉપજ ન વેચી શકવા બંધાયેલા ખેડૂતોને પોતે પકવેલો માલ, પોતે ઈચ્છે ત્યાં વેચી શકવાની સ્વતંત્રતા આપી છે. -શ્રી સી.આર.પાટીલ
આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ રાજકોટ જિલ્લાના પડધરી ખ...