ઈન્ડો-જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત ‘RECAP4NDC’ના અમલીકરણથી ગુજરાતમાં વન વિસ્તારને પુનઃજીવિત કરવાની સાથે વૃક્ષોના સંરક્ષણ-જાળવણીને વધુને વધુ પોત્સાહન મળશે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા
‘RECAP4NDC’ માટે પસંદ કરાયેલા ભારતના ચાર રાજ્યોમાં ગુજરાત,મહારાષ્ટ્ર,ઉતરા...