






કમલમ્ ન્યુઝ,
ચડાસણા ગામના પ્રજાજનોને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ ઉપરથી મળી રહે તેવા આશયથી આજે ૦૬.૧૧.૨૦૨૩ અને આવતીકાલે ૦૭.૧૧.૨૦૨૩ એમ બે દિવસ સેવાઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. ત્યારબાદ આ ફોર્મ જે તે કચેરીમાં જમા કરાવવામાં આવશે. આ પ્રસંગે ચડાસણા ગામના કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહીને ગામના જરૂરિયાતમંદ પરિવારોને વધુમાં વધુ આ પ્લેટફોર્મ દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા માટે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું