ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગના ગર્વનીંગ બોર્ડની ૨૮મી બેઠક માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને અને માન. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બેઠક મળી.

સમય અને ઉદ્યોગોની માંગની જરૂરીયાત મુજબના અભ્યાસક્રમો દા.ત. રોબોટિક એન્જીનીયરીંગ વિગેરે શરૂ કરવા, સુપરવાઇઝર ઇન્ટ્રકચર્સ ને તાલીમ આપવા, સ્ટાર્ટ-અપ ને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરવા તથા રાજયની આઇ.ટી.આઇ. દ્વારા તાલીમાર્થીઓને તેઓની સ્કીલ અનુસાર રોજગાર મળી રહે તેવું આયોજન કરવા જેવા મહત્વપૂર્ણ સૂચનો કરેલ.

આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર – ર્ડા.અંજુ શર્મા, નિયામકશ્રી રોજગાર અને તાલીમશ્રી ગાર્ગીબેન જૈન તથા સરકારશ્રીના અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *