શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ હાટ ખાતે બિરસા મુંડાની 148મી જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત પરંપરાગત ...