testing for update post test test test test ok done test test test test ok done…
May 20, 2022
મોરબીના રવાપર નદી ગામના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનમાંથી રોકડ રકમ અને દાગીના સહીત કુલ રૂ ૨.73 લાખની મત્તા ચોરી પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે અને ચોરીના બનાવોમાં વધારો જોવા મળે છે જેમાં ફરિયાદી…
મુખ્યમંત્રીએ 4 નગરોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના કામોને મંજૂરી આપી
આ યોજના અંતર્ગત માંગરોળ- વંથલી- ઓખા અને માણાવદર નગરોને લાભ મળશે. રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી…
ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા આઝાદ સે અંત્યોદય તકની વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા કલેકટર જોડાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા વિવિધ અભિયાનો હાલ ચાલી રહ્યા છે સરકાર દ્વારા…
આદરણીય શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ ને જન્મદિવસ ની સ્નેહસભર કમલમ દૈનિક પરિવાર વતી શુભકામનાઓ.
બિહાર ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ સંગઠન મહામંત્રી…
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ બનાવેલ પેન્સિલ સ્કેચ ફોટો રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ને આપી સન્માન કર્યું
લોકડાઉન અને અનલોક દરમ્યાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પાટણના જાણીતા સામાજિક કાર્યકર અને પાટણ નગરપાલિકા ના…
ગાંધીનગર મહાનગર વોર્ડ નં.૯ના ભાજપાના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ
પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ તેમજ પરમ પૂજ્ય પી.પી.સ્વામીજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્ઘાટન સમારોહ ગાંધીનગર મહાનગર ભાજપા…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં દિલ્હી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વરાજ સે નવ ભારત તક ભારત કે વિચારો કા પુનરાવલોકન’ વિષય પર એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપનું ઉદઘાટન કર્યું
પરિવર્તનના વિચાર, નીતિ અને કલ્પનાના વાહક વિશ્વ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ જ હોઇ શકે છે અને જ્યારે…
પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ‘યુવા શિબિર’ ને સંબોધન કર્યું
“દરેક પેઢીમાં સતત ચારિત્ર્ય નિર્માણ એ દરેક સમાજનો આધાર છે” “જ્યાં પણ પડકારો હોય છે, ભારત…
શ્રી પ્રણામી વણકર સમાજના સમૂહલગ્ન પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદીપ પરમાર રહયા હાજર
અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આજે શ્રી પ્રણામી વણકર સમાજનો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારના સામાજિક…
