ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ ચાવજની આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો.

કલાનું પ્રદર્શન કરવા રાજ્ય સરકારે કલાકારો માટે અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે: ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય…

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ તા.૧૨મી ઓગસ્ટથી ૯મી સપ્ટેમ્બર સુધીમાંચૂંટણી તંત્રને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ ૨૮ દિવસમાં ૧૨.૬૭ લાખથી વધુ ફોર્મ પ્રાપ્ત થયા

નવા મતદાર તરીકે નામ નોંધાવવા ૫,૯૨,૧૯૩ જેટલાં ફોર્મ નં.૬ પ્રાપ્ત થયા મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરવા…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં ટીચિંગ વિધાઉટ ટીચિંગ વિષય પર વર્કશોપ યોજાયો

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૦ સપ્ટેમ્બર ના રોજ બોચાસણવાસી અક્ષરધામ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા…

પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા માં અંબાના ભાવિક પદયાત્રીયોના સેવાકાર્ય માટે મેડિકલ સારવાર કેમ્પનું આયોજન

પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા માં અંબાના ભાવિક…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આપણાં લોકલાડીલા યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૨માં જન્મ દિવસ નિમિત્તે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આપણાં લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૨માં જન્મ દિવસ નિમિત્તે સેવાકીય…

ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય વડનગર ખાતે રૂ. 4,61,57,000ના ખર્ચે નવનિર્મિત બહુઉદ્દેશીય હોલનું લોકાર્પણ

આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બહુઉદ્દેશીય હોલનું લોકાર્પણ કર્યુ ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય…

નૂતન કોલેજ ઓફ નર્સિંગ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની ઉજવણી મોક ડ્રિલ ટ્રાયજ પર કરવામાં આવી

ભારતના સમૃદ્ધ મેરીટાઇમ ઈતિહાસને દર્શાવવા માટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે

સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને વર્તમાન સમય સુધી, સંકુલ ભારતના સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસને પ્રદર્શિત કરશે અને ₹3,500…

ખંભાત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ગ્રાંટ માંથી ₹ 5 લાખના ખર્ચે મંજુર થયેલ બ્લોક પેવિંગ કામનું ખાત મુહૂર્ત

રિપોર્ટ : બીના પટેલ ભાદરવી પૂનમના પવિત્ર અવસર તેમજ માઁ વડુચી ના પ્રાગટય દિન નિમિત્તે મંદિર…

દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ગતિશીલ માર્ગદર્શન હેઠળ, સહકાર મંત્રાલય તમામ રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે મળીને સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરી રહ્યું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સહકારી ક્ષેત્રના વિકાસને નવેસરથી વેગ આપવા અને સહકારથી સમૃદ્ધિ તરફના…

SCAM SCAM