વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના તાપી જીલ્લામાં આગમન ને લઈને વ્યારા – તાપી ના આદિવસી સમાજના દીકરી…
October 19, 2022
ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ ની કિન્નર અખાડા ગુજરાત પ્રદેશ સ્વીટુમાસી એ શુભેચ્છા મુલાકાત લીધી.
રિપોર્ટ : બીના પટેલ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ,વિઠ્ઠલ ઉદ્યોગનગર ની શુભેચ્છા મુલાકાત કિન્નર અખાડા ગુજરાત…
પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન કેન્દ્રમાં DefExpo22નું ઉદ્ઘાટન કર્યું
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા સ્વદેશી બનાવટના તાલીમ માટેના એરક્રાફ્ટ HTT-40નું અનાવરણ કર્યું મિશન…
”રાજકોટના લોધિકામાં વિજ્ઞાન જાથાએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું”
ભારતમાં લોકચળવળથી અંધશ્રદ્ધાને દેશવટો આપીએ… જયંત પંડયા – જિલ્લા મથકો–ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ જાગૃતિ પત્રિકાનું વિતરણ…
પ્રધાનમંત્રીએ ગુજરાતના અડાલજમાં સ્થિત ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો
આશરે રૂ. 4,260 કરોડનાં મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો “અમૃતકાળ માટે અમૃતપેઢીઓનું સર્જન કરવા…
ગુજરાતની બે-દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનશ્રીનું અમદાવાદી વિમાની મથકે ઉષ્માભર્યું સ્વાગત કરતા રાજ્યપાલશ્રી – મુખ્યમંત્રીશ્રી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે – દિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાનશ્રીનો ભાવભર્યો સત્કાર…
ભચાઉ ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્રારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ…
ડિફેન્સ એક્સ્પો-2022 અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે એર શૉ યોજાયો
ગુજરાત ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો-2022 અંતર્ગત આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર…
ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોથલ ખાતે બનનારા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
