વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ ભરૂચ,વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી…

અંકલેશ્વર શહેરમા માલીખડકી ખાતે છેલ્લા 65 વર્ષ થી ચાલતા ગરબા મહોત્સવ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વર શહેરમાં આવેલા માલી ખડકી વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત સરકારના શિક્ષણ અને આદિજાતિ વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન/શિલાન્યાસ કર્યો

ભારતના રાષ્ટ્રપતિએ ‘herSTART’ લોંચ કર્યું – મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું એક સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ અને…

ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર- DSC ભરૂચ દ્રારા જિલ્લા કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ જેમાં મુખ્ય મહેમાન પ્રમુખશ્રી, નગરપાલિકા ભરુચ શ્રી અમિતભાઈ ચાવડા, અતિથિ વિશેષ નગર પ્રાથમિક…

અંકલેશ્વર ની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે પોક્સો એક્ટ અંગે કાનૂની જાગૂતિ કાર્યક્રમ યોજાયો

એડવોકેટ દ્વારા વિદ્યાર્થીઓ ને પોક્સો કાયદા અંગે માહિતી પુરી પાડવામાં આવી કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વર ની…

ત્યૌહારો જીવનને મંગલ, સ્વચ્છ, ભક્નિું સમન્વય… ડે. મેયર દશિર્તાબેન

વૃત્તિ–પ્નવૃત્તિ, મન–સમાજના કુરિવાજોને નાબુદ કરી શકે… જયંત પંડયા – જીવનનગર પ્નાચીન ગરબીમાં હાજરી આપવી ગૌરવ છે……

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો

16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ આગામી વિધાનસભા ચૂંટણી…

અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વરના સિનિયર સિટીઝન બાગ ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં…

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ વાલિયાના વાગલખોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બીજી ઓક્ટોબર 2022 ના રોજ…

SCAM SCAM