દેશ માં કોઈપણ આફત હોય કે મહામારી ત્યારે બી એ પી એસ સંસ્થાના દ્વારા સેવાઓ આપવા માં અવિરતપણે પહેલાં હોય અરવલ્લી જિલ્લામાં કોરોના મહામારી માં પણ સેવાઓ ની સુવાસ ફેલાઈ

Baps સંસ્થા દ્વારા હાલ માં covid -19 ની સારવાર માટે દેશ – પરદેશ માં વિવિધ સેવા પ્રવુતિઓ થઈ રહી છે. તે અંતર્ગત મોડાસા શહેરમાં આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા  મોડાસા, વાત્રક તથા ભિલોડા સાર્વજનિક હોસ્પિટલ અને ઉમા કૉવિદ સેન્ટર માં 10 મશીન આપવામાંદાન આવ્યા.જેમાં અરવલ્લી જીલ્લાના ડીડીઓ સાહેબ, મામલતદાર શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, ઈ એમ ઓ સાહેબ, એ ડી એચ ઓ સાહેબ વગેરે અધિકારીઓ અને પૂ. સંતોની ઉપસ્થિતિમાં સાર્વજનિક હોસ્પિટલ, વાત્રક હોસ્પીટલ,ઘાચી આરોગ્ય મંડળ, ભિલોડા હોસ્પીટલ તથા ઉમા કોવિડ  સેન્ટર વગેરેમાં  ઓક્સીજન કન્સેન્ટ્રેટર મશીન દર્દીઓનની સારવાર માટે નિશુલ્ક આપવા માં આવ્યા. આવી વિકટ પરિસ્થિતિમાં માં સમાજ પ્રત્યે પોતાનો માનવ ધર્મ નિભાવવા બદલ બીએપીએસ સંસ્થા તેમજ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજ નો અંતઃકરણપૂર્વક આભાર માનતી તમામ સંસ્થાઓ દ્વારા બી એ પી એસ ની સેવાઓ દેશ ની આફત ના સમય માં પ્રશાસનીય રહી 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *