આજે તારીખ 05-06-2021 વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ના ગેટ નંબર ૩ પાસે કુલપતિશ્રી પ્રો.જે જે વોરા , કારોબારી સભ્ય શ્રી શૈલેષભાઈ પટેલ, સેનેટ સભ્યશ્રી મનોજભાઈ પટેલ, સેનેટ સભ્યશ્રી મયંકભાઇ બારોટ તથા વિભાગીય વડાશ્રી ,અધ્યાપક મિત્રો વગેરેની ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું.
રિપોર્ટ ડેવિડ પટેલ મહેસાણા


