અસારવા ભારતીય જન સંઘ ના સિનિયર આગેવાન આદરણીય મહેશભાઈ આયર કટોકટી દરમિયાન ૧૯ માસ જેલ માં રહીને ભારતીય લોકતંત્ર અને રાજનીતિ ને બચાવવા માટે જેલ વાસ ભોગવ્યો હતો.તેવા આદરણીય મહેશભાઈ આયર ના નિવાસસ્થાને જઈ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, કોર્પોરેટર શ્રીઓ, પ્રમુખ મહામંત્રી શ્રીઓ તથા પૂર્વ કોર્પોરેટર શ્રીઓ અને સંગઠન ની ટીમ તરફ થી સન્માન કરવામાં આવ્યું તથા તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ



