મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી ની મીટીંગ મળી.

ખેરાલુ તાલુકાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ તેમાં હાજર ધારાસભ્યશ્રી અજમલજી ઠાકોર મહેસાણા જીલ્લા મહામંત્રી ઠાકોર ભગાજી પ્રભારી કનુભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી ભીખાલાલ ચાચરીયા જે એલ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા ખેરાલુ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરથીભાઇ ચૌધરી મહામંત્રી ભરતજી ઠાકોર મહામંત્રી દશરથભાઈ પ્રજાપતિ. વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચાઓ થઈ.

રિપોર્ટ.. ડેવિડ પટેલ…મહેસાણા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *