ગરુડેશ્વર તાલુકા ના વણજી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા કારોબારી મીટિંગ અને વુક્ષા રોપણ કાર્યક્રમ રાખવા માં આવી હતો,જેમાં નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી નાં ઉપપ્રમુખ શ્રી અનુરૂધસિંહ ગોહિલ સાહેબ, પુર્વ વન મંત્રીશ્રી શબ્દશરણ સાહેબ,પૂર્વ બાળ આયોગ ચેરમેન શ્રીમતી ભારતીબેન તડવી,નર્મદા આદિજાતિ મોરચા મંત્રી મનોજભાઈ તડવી,તાલુકા પાર્ટી પ્રમુખ શ્રવણભાઈ તડવી,જીલ્લા સોશિયલ મીડિયા કન્વીનર ધનરાજ તડવી,જીલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ,જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન દિનેશભાઇ તડવી સાહેબ,ગરુડેશ્વર તાલુકા યુવા મોરચા ટીમ,તાલુકા અને જીલ્લા ના હોદ્દેદારો અને સભ્યોશ્રીઓ એ હાજરી આપી હતી…



