આણંદ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક મળી.

આણંદ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક મળી. આ બેઠક માં આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, શ્રી નિરવભાઈ અમીન ( આણંદ જિલ્લા મહામંત્રી ), શ્રીમતી દિપીકાબેન ( મહિલા મોરચા પ્રમુખ આણંદ જિલ્લો), શ્રીમતી હંસાબેન રાજ ( પ્રભારી દાહોદ ), શ્રી દિનેશભાઇ સોલંકી ( આણંદ તાલુકા પ્રમુખ), શ્રીમતી અંજનાબેન ( તાલુકા પંચાયત પ્રમુખ) , શ્રી સંજયભાઈ પટેલ ( ઉપપ્રમુખ આણંદ જિલ્લા પંચાયત), શ્રી બળવંતભાઈ ( બાંધકામ સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન), એપીએમસીના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ, શ્રી મહેશભાઈ ( પૂર્વ પ્રમુખ આણંદ જિલ્લો) , શ્રી છત્રસિંહ જાદવ ( પૂર્વ મહામંત્રી આણંદ જિલ્લો), શ્રી નિલેશભાઈ ( મહામંત્રી આણંદ તાલુકો) , શ્રી શૈલેષભાઈ ( આણંદ તાલુકા મહામંત્રી ) તથા શ્રી વિમલભાઈ (સરપંચ સારસા) ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *