ભારતીય જનતા પાર્ટી ની બોડકદેવ બોર્ડ ની કારોબારી ની મીટિંગમાં રાખવામાં આવ્યું જેમાં પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્યશ્રી કિશોરભાઈ ચૌહાણ પ્રભારી પુનમબેન ,ટાઉન પ્લાનિંગના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા કાઉન્સિલર કાંતીભાઈ પટેલ, દિપ્તીબેન ,વાસંતીબેન, પ્રમુખ ચીમનભાઈ મહામંત્રી જીગરભાઇ સોની ,સૌ સિનિયર કાર્યકર્તાઓ અને સંગઠનની ટીમ, શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ, બુથ ના પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ





