
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ.
આપણે તેમની બહાદુરીને યાદ કરીએ છીએ.
આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલમાં આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમની બહાદુરી દરરોજ આપણને પ્રેરણા આપે છે.
