ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠન મહામંત્રી

સ્વાગતમ્ રત્નાકરજી

બિહારના સહ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. અગાઉ તેઓ ઉત્તરપ્રદેશના કાશી તેમજગોરખપુર ક્ષેત્રના સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળતા હતા. ઉત્તરપ્રદેશ, બિહાર અને પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સંગઠનાત્મક રીતે તેમની વિશેષ ભૂમિકા રહી છે. મૂળ તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ પ્રચારક રહી ચૂક્યા છે. રત્નાકરજી ગુજરાતની ધરતી પર આપનું સ્વાગત છે. અંતરમનથી અભિનંદન અને શુભ કામનાઓ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક એવા રતનાકરજી એ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ જવાબદારી વહન કરી છે

પ્રદીપ ખીમાણી જૂનાગઢ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *