ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપ્યું રાજીનામું

ગુજરાતના રાજકારણમાં નેતૃત્વમાં મોટા ફેરફાર ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર . રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. જેના માટે હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *