અહેવાલ યુનુસ મેમણ બ્યુરો ચીફ સાબરકાંઠા
તસવીર ઈકબાલભાઈ મેમણ આસિ. બ્યુરો ચીફ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં આજરોજ “જન આશીર્વાદ યાત્રા” ના પ્રથમ દિવસે હિંમતનગર, મોતીપુરા, મહાત્મા ગાંધી ચોક ખાતે રાજયકક્ષાના શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાજીનું ઉષ્માભર્યું સ્વાગત ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા મહામંત્રીશ્રી વિજય પંડ્યા,શ્રી મહેન્દ્રસિંહ રહેવર,શ્રીકું.કોશલ્યાકુંવર બા.. હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,હિંમતનગર શહેર સંગઠન પ્રમુખશ્રી વાસુદેવ રાવલ,મહામંત્રીશ્રી બંટી મેહતા (બી.એમ.મેહતા).. જયેશ પટેલ,લઘુમતિ કર્મનિષ્ઠ કાર્યકર્તા જાફર દિવાન લઘુમતિ સાબરકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ જાકીર મેમણ તેમજ સામાજિક આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.





