જન આશીર્વાદ યાત્રા અંગે ધારાસભ્ય શ્રી દ્વારા આયોજન અંગેચર્ચા-વિચારણા કરવામાં આવી

અહેવાલ યુનુસભાઇ મેમણ બ્યુરો ચીફ સાબરકાંઠા

તસવીરઃ ઇકબાલ ભાઈ મેમણ આસિ.બ્યુરો ચીફ સાબરકાંઠા

હિંમતનગર અતિથી ગૃહ ખાતે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને ‘જન આશીર્વાદ યાત્રા’ના સંદર્ભમાં તથા પરબડા તાલુકા પંચાયતની ચુંટણીના અનુસંધાને બેઠક યોજાઇ હતી.. જેમા જિલ્લા-તાલુકા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ‘જન આશીર્વાદ યાત્રા’અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *