અબડાસા તાલુકા ના કોઠારા માં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

રીપોર્ટ સિધિક મિંયાજી

બડાસા તાલુકા ના કોઠારા ગામે ખાદી ખરીદી તેમજ સ્વછતા અભિયાન નું કાર્યક્રમ યોજાયો હતો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 152 માં જન્મ જયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના સેવા અને સમર્પણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત તેમજ અબડાસા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા સાહેબ ના માર્ગ દર્શન અને આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી અબડાસા કિસાન મોરચા અને યુવા મોરચા દ્વરા સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા અબડાસા તાલુકા ભાજપ ના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી મહામંત્રી જયદીપસિહ જાડેજા ઉપ પ્રમુખ વિકમસિહ ભાટી મંત્રી કિશોરભાઈ આમર યુવા ભાજપ ના પ્રમુખ જટુભા સોઢા કચ્છ જિલ્લા કિસાન મોરચા ના મંત્રી મુકેશ ભાઈ ચોધરી કારોબારી સભ્ય શ્રી અજયસિંહ પ્રાગજી જાડેજા અબડાસા તાલુકા કિસાન મોરચા ના પ્રમુખ રમેશભાઈ પટેલ જીલ્લા પંચાત ના પૂર્વ સભ્ય શ્રી અનુભા જાડેજા ભાજપ ના પૂર્વ પ્રમુખ વિકમસિહ જાડેજા પૂર્વ મહામંત્રી પરેશભાઈ ભાનુશાલી શંભુભાઇ ભાનુશાલી રસિકભાઈ પટેલ વિનય રાવલ સિધ્ધરાજસિહ જાડેજા ભારતીય જનતા પાર્ટી ના મંડળ ના સહુ હોદ્દેદારો સંગઠન ના દરેક મોરચા ના હોદેદારો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *