રિપોર્ટ:-સીમા ભટ્ટાચાર્ય
તા. ૨ ઓકટો. ગાંધીજયંતી એ ભાજપ ( એન. એ. ) વાપી મંડલ નાં ઉપક્રમે જીઆઇડીસી ગાર્ડન માં મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને સૂતર ની આંટી અને ફૂલમાળા ને પુષ્પો અર્પણ કરી , ગાંધીજી અમર રહો નાં નારા સાથે કાર્યકમ સંપન્ન થયેલ , ઉપરોક્ત કાર્યકમ માં ભાજપ ( એન. એ. ) વાપી પ્રમુખ હેમંત ભાઈ પટેલ , ભાજપ ( એન. એ. ) વાપી પ્રથમ પ્રમુખ અને હાલ માં ભાજપ આર્થિક સેલ સંયોજક વલસાડ જીલ્લા મહેશ ભાઈ ભટ્ટ , જિલ્લા મંત્રી. કૈલાસભાઈ પાટીલ , વી.આઇ.એ પ્રમુખ કમલેશ ભાઈ પટેલ , ભાજપ વલસાડ જિલ્લા કારોબારી સભ્યો ચૈતન્ય ભાઈ ભટ્ટ , મેહુલ ભાઈ પટેલ , મહામંત્રી સુધીર ભાઈ સાવલિયા , વાસુદેવ ભાઈ સુથાર , મંડલ મંત્રીઓ સત્યેન ભાઈ પંડ્યા , સમીર ભાઈ , કોષ્ધ્યક્ષ ઝરણ સિંહ ડોડીયા , ભટ્ટ , યુવા પ્રમુખ અમન ત્રિવેદી , ઉપ પ્રમુખ ટી. શિવમ , મહિલા મોરચા નાં પ્રમુખ મમતા બેન શાહ , મહામંત્રી જલ્પાબેન ખત્રી , ભાવિકા બેન ઘોઘારી , સોશિયલ મીડિયા , આઇ. ટી સેલ નાં મંડલ ઇન્ચાર્જ , સહિત ખૂબ મોટીસંખ્યમાં કાર્યકરો ઉપસ્થિત રહેલ , આજે મંડલ પ્રમુખ હેમંતભાઈ નો જન્મ દિવસ પણ હતો , કાર્યકરો એ કેક કાપી જન્મ દિવસ ની ઉજવણી કરી હેમંત ભાઈ ને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી .




