મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

દેશના પ્રથમ CDS બીપીન રાવતના હેલીકોપ્ટર દુર્ઘટનામાં દુખદ અવસાન થયું છે CDS સહીત ૧૧ જવાનોના મોત થતા આજે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

રીપોર્ટ:- મહેશ ડી સિંધવ

આ સમયે મોરબી શહેર મહામંત્રી રીસીપભાઇ કૈલા, મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ ધોડાસરા, શહેર યુવા મોરચાના પ્રમુખ હષઁભાઇ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજ સિંહ જાડેજા, મોરબી નગરપાલિકા ના ચેરમેન ભાવિકભાઈ જારીયા, તાલુકા પંચાયત સભ્ય હીતેષભાઇ મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી જાડેજા તથા સહ-પ્રભારી તરુણભાઈ અઘારા, રાજકોટ જિલ્લા પ્રભારી મહાવીર સિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચા ના કારોબારી સભ્ય સુખદેવભાઈ દેલવાણીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ અજયભાઈ ગરચર,કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, અરૂણભાઇ રામાવત અજયભાઈ કોટક, મિતુલભાઈ ધ્રાંગા તથા મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, શક્તિસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઇ ખાખરીયા, ધવલભાઈ ત્રિવેદી તથા કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા સહીત હાજર રહી શોકાંજલિ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *