ટીમ વર્કથી વડોદરાને પ્રગતિના માર્ગે લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરતા શ્રી એ.બી.ગોર…

નવા કલેકટરશ્રીએ સંભાળ્યો પદભાર

નવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.બી.ગોરે આજે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમદાવાદ ખાતે ઓડા (AUDA) ના સી.ઈ. ઓ. તરીકે કાર્યરત હતા. તેમણે જણાવ્યું કે, વડોદરાને ટીમ વર્કથી પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે કામ કરીશ.વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગે આગળ વધે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *