માંડવી કચ્છની કૃપા દીપક સોની ‘ ‘ એક પાત્ર અભિનય ” માં ગુજરાત રાજયમાં સ્થાન મેળવી સમગ્ર કચ્છ જીલ્લનું ગૈા૨વ વધારયું

રિપોર્ટ:-અજય ખત્રી કચ્છ

ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશ , તથા ગુજરાત રાજય સંગીત નાયટ અકાદમી ગાંધીનગ૨ ના સહયોગથી , ગાંધીનગ૨ શ્રી કમલમ ખાતે “આઓ ફી૨ સે દીયા જલાયે ” એક પાત્ર અભિનય ‘ માં કચ્છની ખ્યાતનામ કોલેજ શ્રી મુકત જીવન મહીલા કોલેજમાં એસ.વાય .બીએ મેઈન વિષય અંગ્રેજી માં અભ્યાસ ક૨તી અને માંડવી યંગ જાયન્ટસ ગૃપ ના પ્રમુખ તેમજ જાણીતા ધારાશાસ્ત્રી અને જાયન્ટસ ગુપના પૂર્વ પ્રમુખ શ્રી દીપક પ્રભુલાલ સોનીની સુપુત્રી ‘ કૃપા ‘ ‘ એ સ્થાન મેળવેલ . આ કાર્યક્રમ મા વિજેતા થનાર સ્પર્ધકોને બી.જે.પી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી તરફથી ઈનામો આપવામાં આવેલ આ કાર્યક્રમ માં અધ્યક્ષ ત૨ીકે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ , બક્ષીપંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી યોગેશભાઈ ગઢવી ( બોક્ષ ) , પ્રદેશ સંયોજક સંસ્કૃતિસેલ શ્રી બીહારીભાઈ હેમુભાઈ ગઢવી , સહ સયોજક શ્રી જનકભાઈ ઠકક ૨ , પૂર્વ ચે ૨ મેન તથા શ્રધ્ધાબેન ઝા , વિગે ૨ે હસ્તે ઈનામ વિત ૨ ણ ક ૨ વામાં આવેલ . આમ જીલ્લાના સ્પર્ધકો માંથી ગુજરાત રાજય માં સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર મેળવતા ” કૃપા દીપક સોની ” ને કોલેજ પરિવાર તથા સમગ્ર કચ્છ જીલ્લા , માંડવી શહે ૨ અને માંડવી જાયન્ટસ ગ્રુપ નું ગૈારવ વધા૨ તા કોલેજ પરિવા૨ તેમજ ઠે ૨ ઠે ૨ થી અભિનંદન મળી ૨યા હોવાનું જાયન્ટસ ફેડરેશન ૩ બી ( રાજય ) નું મિડીયા ઓફીસ૨ દિનેશભાઈ એમ . શાહની અખબા૨ી યાદીમાં જણાવ્યુહતું “

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *