પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગામી વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભે ડાંગ જિલ્લા ની બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, વિધાનસભા પેટા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને શ્રી શંકરભાઇ ચૌધરી અને ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી બાબુરાવ ચોરીયા પણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *