
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા તા.૧૦-૦૩-૨૦૨૨ ને ગુરૂવાર ના રોજ નવસારી જિલ્લા ની વાસદા વિધાનસભા મતવિસ્તાર માં શ્રદ્ધા મંદિર ,કવડેજ, વાંસદા ધરમપુર રોડ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર “નમો કિસાન પંચાયત” ના કાર્યક્રમ ના આયોજન અંગે ની એક બેઠક આજરોજ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી શ્રી આશિષભાઈ (બંટી )દેસાઈબની હાજરી માં યોજાઈ હતી જેમાં જી.કી.મોરચા પ્રમુખ શ્રી દીપકભાઈ(દેવાંશુ)દેસાઈ, નવસારી જીલ્લા મહામંત્રીશ્રી ગણપતભાઇ મહાલા ,જિલ્લા મંત્રીશ્રી કૌશિક ભાઈ ,જિલ્લા આઈટીએસએમ કન્વીનર પ્રમોદ નાયક, તાલુકા પ્રમુખશ્રી મુકેશભાઈ, મહામંત્રી રાકેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઇ, કારોબારી અધ્યક્ષ શ્રી રસિકભાઈ, મંત્રીશ્રી દલુભાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, દરેક મોરચાના હોદેદારો શ્રીઓ, અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. યોજાનાર કાર્યક્રમ ખૂબ જ સફળતા પૂર્વક થાય એ સંદર્ભમાં મંત્રીશ્રી આશિષ (બંટી) દેસાઈ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી દીપકભાઈ દેસાઈ એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં આશિષ દેસાઈ એ દરેક ગામના ખેડૂતોને આયોજન બોલા વાનું નકકી કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકામાં પ્રથમ વખત કિસાન મોરચા. સંઘટન દ્વારા મોટું સંમેલન યોજાશે આ સંમેલનમાં કિસાનો મોટા પ્રમાણમાં સંમેલનમાં હાજરી આપે અને પ્રદેશ કક્ષાએથી આવનાર સંહિતાઓ દ્વારા કિસાન માટે સવિસ્તાર માહિતી આપશે
