મહિલાઓ થકી થયેલાં ઉત્કૃષ્ટ કાર્યો માટે કામ કરતી મહિલાઓને સન્માનિત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન ડો.હિતેન્દ્રભાઇ પટેલ અને વોર્ડ ૫ ભાજપ સંગઠન ટીમ દ્વારા સખી મંડળો અને નાનાં ગૃહ ઉદ્યોગો ચલાવતી બહેનો ને મદદરૂપ થવા સ્ટોલ મુકાવી તેમને આર્થિક પગભર થવા માટે પ્રોસ્તાહિત કરવાંનો કાર્યક્રમ તથા મહિલાઓ થકી થયેલાં ઉત્કૃષ્ટ કાર્યો માટે કામ કરતી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ માં હાજરી આપી.સાથે સાથે સરકારશ્રીની યોજનાઓનો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્તિથ રહ્યાં હતાં. કાર્યક્રમ માં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, મહામંત્રીશ્રીઓ જશવંતસિંહજી સોલંકી, રાકેશભાઈ સેવક તથા સંગઠન કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્તિથ રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *