જિલ્લાકક્ષાના ૧૧મા ખેલમહાકુંભ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્રારા આયોજીત ૧૧મો ખેલમહાકુંભ અંતર્ગત સીધી જિલ્લાકક્ષા રમતોત્સવ સમાપન કાર્યક્રમ સાબર સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાન તરીકે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ખેલમહાકુંભ જિલ્લા કક્ષા અમલીકરણ સમિતિના અધ્યક્ષ કલેક્ટરશ્રી હિતેષ કોયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, સિનિયર કોચ શ્રી પૂનમ ફુમકીયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી શ્રીમતી હર્ષાબેન ઠાકોર તેમજ ૩૫૦ જેટલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM