
6 એપ્રિલ ભાજપના 42 માં સ્થાપના દિવસે પાલનપુર તાલુકાના ગઢ ગામની રાયકાદાદા નગર પ્રાથમિક શાળા ના બાળકોને સુપોષણ અભિયાન અંતર્ગત ગામના સરપંચ પતિ બેચરભાઈ ભુટકા એ ભાજપના આગેવાનો – કાર્યકરો સાથે અમૂલ બ્રાન્ડના દુધનું વિતરણ કરવામાં આવ્યું…આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ , ભાજપ અગ્રણીઓ ખુશાલભાઈ અંબાણી , કરશનભાઈ ભટોળ , મડાણા – ગઢ ડે.સરપંચ ઈશ્વરસિંહ દરબાર , મનોજભાઈ સાળવી, મોતીભાઈ પટેલ, ગોવિંદભાઈ ભુટકા, ગઢ વી.સી.ઈ.રામસિહ સોલંકી , પ્રવિણજી ઠાકોર, સુરેશજી ઠાકોર, અશોકભાઈ ગામી, પ્રવિણભાઇ શ્રીમાળી, વિજયભાઈ ભુટકા ( વકીલ – સલ્લા ) સહિત શાળા પરિવારના શિક્ષકો પણ જોડાયા…
