જયેશભાઈ મિસ્ત્રી દ્વારા સંચાલિત સંગઠન ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા શહેર માં આવેલા કીર્તિ મંદિર ની બહાર, રામ રોટી સેવા નું આયોજન કરી ઘર વિહોણા અને નીરાધાર, એવા ૭૫ વ્યક્તિઓ ને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવ્યું.