“રમશે ગુજરાત, જીતશે ગુજરાત”

સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ ગુજરાત તરફથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાથીનીઓ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરીને નેશનલ લેવલે ટેનિકોઇટ માં જયપુર ખાતે દેશ લેવલે પ્રથમ તેમજ બેડમીંટન માં જોનલ લેવલે આણંદ ખાતે પ્રથમ અને દ્વિતીય ક્રમાંક હાંસલ કરેલ તે બદલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા સ્પોર્ટસ ડાયરેક્ટર ડો.હિદયાનંદજી અને તેમની ટીમનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ આવનાર ભવિષ્યમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રમતગમત ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ કરે તે અંગે શુભકામનાઓ પાઠવવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *