
રીપોટર રૂપેશ રાવલ
ખેડબ્રહ્મા ખાતે પરશુરામ જયંતિ ઉજવવામા આવી. ખેડબ્રહ્મા તાલુકાના સમસ્ત ભ્રમ સમાજ ના લોકો એ આ રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યા મા ભુદેવો જોડાયા હતા. આ રેલી માતાજી મંદિર થી પાંરભ કરવામાં આવ્યો હતો. તયાથી ભ્રમાજી ચોક કાશી વિશ્વનાથ મંદિર માણેક ચોક સરદાર ચોક થઈ ને અરબુદા વાડી એ સમાપ્ત થઈ હતી.
