જામ – જોધપુરના ધ્રાફા મુકામે શ્રી જાલમસંગ બાપુના મંદિરનો જીર્ણો દ્વાર તથા પુન : મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સ ભવ્ય રીતેઉજવાશે

જામ – જોધપુર તાલુકાના ધ્રાફા ગામે આગામી તા.૧૨/પ/૨૦૨૨ને ગુરુવારના રોજ શ્રી જાલમસંગ બાપુના મંદિરનો જીર્ણોદ્વાર તથા પુનઃ મૂર્ત્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે જેમાં ત્તા.૧૨/૫/૨૦૨૨ ગુરૂવારે સવારે ૭.૩૦ થી 3-૩૦ પજ્ઞ તથા મૂર્તિ પ્રતિષ્ઠા પુજન યોજાશે તેમ જ બપોરે ૧૨-૧૫ કલાકે મંદિરમાં મૂર્તિ પધરાવાનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યકમમાં સાંજે ૪-૦૦ કલાકે ગાયત્રી આશ્રમ ગધેથળના પ.પુ.લાલદાસ બાપુ. શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાંટવડના શ્રી મહંત ઇન્દ્ર ભારતીજી (ગુર શ્રી પ્રેમ ભારતી મહારાજ) તથા શ્રી શ્રી ૧૦૮ મહામંડલેશ્વર અંબીકા પીઠાધીશ મહંતશ્રી રમજુ બાપુ તથા અન્ય સંતો મહંતો આશીવચન પાઠવવા ઉપસ્થીત રહેશે તેમજ રાત્રે ભવ્ય કસુંબલ લોકડાયરો રાખેલ છે જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી ભજનીકશ્રી દેવરાજ ગઢવી(નાનો ડેરો – કરછ કેસરી) શ્રી પરેશદાન ગઢવી શ્રી નારાયણ ઠાકર શ્રી ભનુ ઓડેદરા શ્રી જ્યદિપ સોની તેમની રસવાણી પીરસ સે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM