આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ અમેરિકા ના સફળ પ્રવાસ બાદ આણંદ ખાતે સ્વાગત

રિપોર્ટ : બીના પટેલ

આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ અમેરિકા ના સફળ પ્રવાસ બાદ આણંદ ખાતે પરત ફરતા આણંદ જિલ્લા ના અગ્રણી આગેવાનો તથા કાર્યકર્તાઓ એ સાંસદ કાર્યાલય ખાતે સાંસદ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી સાંસદ શ્રી મિતેષભાઈ નું સ્વાગત કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM