માળિયા(મી) રાસિંગપર ગામે સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો સાથે આજે પ્રથમ જન્મ દિવસ ની ઉજવણી કરી

રીપોર્ટ:- મનુભાઈ આહીર

માળીયા તાલુકા ના જૂનાઘાંટીલા ગામ ના વિશાલભાઈ વશરામ ભાઈ ગઢીયા લાડકા દીકરા મૈત્ર ના પ્રથમ જન્મ દિવસ નિમિતે , માળિયા(મી) રાસિંગપર ગામે સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો સાથે આજે પ્રથમ જન્મ દિવસ ની ઉજવણી કરી , સમાજ માટે એક અનુકરણીય ઉદાહરણ પ્રેરક બન્યા અને તેમના આશીર્વાદ લીધા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM