નવસારી જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકો પાસે રૂા.૨૫૫૦૦/- નો દંડ વસૂલ કરાયો

કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા અનલોક-૦૫ નો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તા.૧૦ ઓકટોબર ના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યકિત સામે કાર્યવાહી હાથ ધરી ૨૮ વાહનો ડીટેઇન કર્યા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ.૨૫૫૦૦/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને અનલોક-૦૫ નું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે .રિપોર્ટ- કલ્પેશ પુરાણી (નવસારી)

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM