કડોદરા નગર પાલિકા ખાતે વિવિધ વિસ્તારો માં અંદાજે રૂ ૨.૯૩ કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર ના હસ્તક કરવામાં આવ્યું

કડોદરા નગર પાલિકા વિસ્તારો માં વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૬ જેટલા આર.સી.સી રોડ રસ્તા તથા ૧૨ જેટલા આર.સી.સી ડ્રેનેજ ના અંદાજે રૂ ૨.૯૩ કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર ના હસ્તક કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં કડોદર નગર પાલિકા કારોબારી અઘ્યક્ષ અંકુર દેસાઈ, જિલ્લા ભાજપ ના મહામંત્રી સંદીપ દેસાઈ, તથા નગર પાલિકા સભ્યો અને ભાજપ ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

કમલમ દૈનિક,
સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *