વડોદરા મહાનગર ના પ્રમુખ શ્રી ભરત સ્વામી ની શ્રી અજયકુમાર મીશ્રાજી તથા શ્રી નીશીથ પ્રમાણીકજી ની શુભેચ્છા મુલાકાત.

રિપોર્ટર :- જયેશ મિસ્ત્રી-વડોદરા.

બક્ષીપંચ મોરચો, ભાજપા, વડોદરા મહાનગર ના પ્રમુખ શ્રી ભરત સ્વામી ની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અજયકુમાર મીશ્રાજી તથા ગૃહ વિભાગ ના રાજયકક્ષા અને યુવા બાબતો અને રમત ગમત ના મંત્રી શ્રી નીશીથ પ્રમાણીકજી ની શુભેચ્છા મુલાકાત.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *